યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો.
યાદી $-I$ (જૈવિક અણુઓ)યાદી $-II$ (જૈવિક કાર્યો)
$(a)$ ગ્લાયકોજન$(i)$ અંતઃસ્ત્રાવ
$(b)$ ગ્લોબ્યુલિન$(ii)$ જૈવ-ઉદ્દીપક
$(c)$ સ્ટીરોઈડ્સ$(iii)$ એન્ટિબોડી
$(d)$ થ્રોમ્બિન$(iv)$ સંગ્રહિત પદાર્થ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(a) - (iv), (b) - (iii), (c) - (i), (d) - (ii)$
  • B
    $(a) - (ii), (b) - (iv), (c) - (iii), (d) - (i)$
  • C
    $(a) - (iv), (b) - (ii), (c) - (i), (d) - (iii)$
  • D
    $(a) - (iii), (b) - (ii), (c) - (iv), (d) - (i)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કાર્બનિક દ્રવ્યોનું જૂથ નથી?

આપેલ આકૃતિમાં '$X$' અને '$Y$' અનુક્રમે શું છે?

આપેલ આકૃતિ રેઝોનન્સ અને ઇલેક્ટ્રોનિક અસરો સાથે સંબંધિત રાસાયણિક બંધારણો દર્શાવે છે. આ બંધારણો માટે સાચો સંબંધ અથવા વર્ણન ઓળખો.

નીચેનામાંથી કયું જલદ્રાવ્ય વિટામિન છે?

વિટામિન-$C$ મુખ્યત્વે .......માં મદદ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo